Monday, August 23, 2010

ઉપવન સુંદર




 
ઉપવન સુંદર

--------


ઉપવન સુંદર કરે મને અંદર
ફૂલો રંગ-બેરંગી,પંખીઓ મસ્ત
હવા કરે તરબતર
ગમે દિન-રાત.  0ઉપવન


નજર દૂર જાય, ક્ષિતિજ ઉતારે
અમન દેહ ઝંકાર
રમે વાર-વારે.  0ઉપવન


પુનઃ સવારે દેહ કરે લલકાર
જડ-ચેતન રમે
ગમે તાર-તાર. 0ઉપવન